
Description
⚡નવા વિધ્યાર્થીઓ માટે🧑🏻🎓⚡\n\nMCOM SEM 4 MASTER COURSE (2024-25) (NEW BATCH)\n================================================\n\nACCOUNT 10 | VNSGU\n\nChapters Cover and Weightage\n\n1. તફાવત પડતર પદ્ધતિ (30%)\n2. મૂડી પડતર (30%)\n3. વસ્તુ કિંમત નિર્ધારણ (20%)\n4. રોકાણની કાર્ય પ્રક્રિયા(20%)\n================================================\n\nACCOUNT 11 | VNSGU\n\nChapters Cover and Weightage\n\n1. બેંકિંગ કંપનીના વાર્ષિક હિસાબો -1 (10%)\n2. બેંકિંગ કંપનીના વાર્ષિક હિસાબો -2 (40%)\n3. ભાડા પટ્ટાના હિસાબો (30%)\n4. હિસાબી ધોરણો(20%)\n - AS 7: બાંધકામ કરાર\n - AS 16: ઉછીના નાણાની પડતર\n - AS 12: સરકારી ગ્રાંટના હિસાબો\n================================================\n\nACCOUNT 12 | VNSGU\n\nChapters Cover and Weightage\n\n1. પ્રમાણ પડતર પદ્ધતિ 1 & 2 (50%)\n2. જામીનગીરી બાયધરી અને દલાલી અંગે ને હિસાબો (25%)\n3. વિભાગ વારા નફાની કામગીરી નું માપન(15%)\n4. આંતર વિભાગીય ફેરબદલી કિંમત નિર્ધારણ(10%)\n================================================\n\nFaculty Details\n\n1. GIIRSH ROHIT (Chief Mentor) M.com\n - 16 years of experience \n2. SONAL PATEL M.com, B.ed\n - 5 years of experience\n\nFull support from faculty directly on a phone call or WhatsApp 9081599500
